Visit Shah Pravinchandra Kasturchand's Home Page on Sawf.
નાનાવિધ !A Gujarati Two Liner depicting difference!
======== નાનાવિધ ! શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ ============================= દૈત્ય હો કે દેવતા હો;બન્ને છે મહાન બળવાન. એક બને શયતાન ને બીજો બને છે ભગવાન. =============================